અકસ્માત/ ધાનેરામાં બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત બાઇક અને ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 1 ઇજાગ્રસ્ત ભાટિબ અને ડુંગડોલ ગામ વચ્ચે અકસ્માત અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News