ધાનેરામાં ફ્રી રીક્ષા સેવા/ ધાનેરા રીક્ષા ચાલકોનો અનોખો નિર્ણય જૂનિયર કલાર્કની પરિક્ષાને લઇ નિર્ણય પરીક્ષા માટે ફ્રી સેવા પૂરી પાડશે રીક્ષા ચાલકો રીક્ષા ચાલકોની મીટીંગમાં લેવાયો નિર્ણય ધાનેરા પોલીસ સાથેની મીંટીગમાં નિર્ણય PI એ ટી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય

Breaking News