Not Set/ ધારાસભ્યો જ નક્કી કરશે કે કોણ બનશે UP ના નવા CM : મુલાયમસિંહ

ઉત્તર પ્રદેશ ના CM અખિલેશ યાદવના પોતાની રીતે ચુંટણી પ્રચાર કરવાનું અભિયાન શરુ કરશે…. તેવા નિવેદન બાદ સપા સુપ્રીમો અને અખિલેશ યાદવ પિતા મુલાયમસિંહ યાદવે કહ્યુંકે ધારાસભ્યો જ નક્કી કરશે કે કોણ બનશે UP ના નવા CM… મુલાયમસિંહ યાદવે અખિલેશ યાદવ પર આક્રમક રીતે પ્રહાર કરતા જણાવ્યુંકે વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ ધારાસભ્યો જ નક્કી કરશે […]

Uncategorized

ઉત્તર પ્રદેશ ના CM અખિલેશ યાદવના પોતાની રીતે ચુંટણી પ્રચાર કરવાનું અભિયાન શરુ કરશે…. તેવા નિવેદન બાદ સપા સુપ્રીમો અને અખિલેશ યાદવ પિતા મુલાયમસિંહ યાદવે કહ્યુંકે ધારાસભ્યો જ નક્કી કરશે કે કોણ બનશે UP ના નવા CM… મુલાયમસિંહ યાદવે અખિલેશ યાદવ પર આક્રમક રીતે પ્રહાર કરતા જણાવ્યુંકે વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ ધારાસભ્યો જ નક્કી કરશે કે કોણ બનશે ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી…મુલાયમસિંહ કહ્યું કે અખિલેશ યાદવ પણ મુખ્યમંત્રી પોતાના દમ પર નથી બન્યા. ઉલ્લેખની છે કે અખિલેશ યાદવના બળવાખોર નિવેદનને મુલાયમસિંહએ ગંભીર રીતે લીધું છે.