દસમાં ધોરણના વિદ્યાર્થીઓને રાહત/ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ધો-10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે એડમિશન નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી એડમિશન અપાશે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં નિર્ણય શાળા સંચાલક મંડળની રજૂઆતને પગલે નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરાશે

Breaking News