કોરોનાના નવા કેસો/ રાજ્યમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા કોરોનાના 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 86 કેસ વડોદરામાં નવા 38 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના 43 કેસ નોંધાયા મહેસાણામાં 18, ગાંધીનગરમાં 16 કેસ પાટણમાં 7, વલસાડમાં 5 નવા કેસ બનાસકાંઠા અને ભરૂચમાં 4-4 કેસ અમરેલી અને મહીસાગરમાં 3-3 કેસ નવસારીમાં 3, આણંદમાં 2 કેસ કચ્છ અને પોરબંદરમાં 2-2 કેસ અરવલ્લી, દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 કેસ મોરબી અને પંચમહાલમાં 1-1 કેસ રાજકોટ, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ

Breaking News