Breaking News/ ધોરાજીઃ ડે. કલેક્ટરે બોલાવી અધિકારીઓની બેઠક, બિપોરજોયના ખતરા વચ્ચે બોલાવી બેઠક, મામલતદાર, પો.અધિકારી, TDO રહ્યા હાજર, જીઇબી અને ફોરેસ્ટના અધિકારીઓ પણ હાજર, પાલિકાના ચીફ ઓફિસર બેઠકમાં રહ્યા ઉપસ્થિત, ફાયર વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રખાયા

Breaking News