Gujarat/ ધોરાજીના માર્કેટીંગ યાર્ડમાં ચૂંટણી , ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી , જયેશ રાદડિયા રહ્યા ખાસ ઉપસ્થિત , ભાજપના ઉમેદવારો જીતશેઃ રાદડિયા , 425 સભ્યો મતદાન કરશે , આવતીકાલે મત ગણતરી કરવામાં આવશે , વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ , ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી , 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાને

Breaking News