દુષ્કર્મ/ ધોરાજીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, ગામના 4 જેટલા યુવકોએ કર્યુ હતું અપહરણ, અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજાર્યુ, અપહરણ કરીને ગામની શાળામાં લઇ ગયા, સગીરાએ ઘરે જઇ પરિવારજનોને હકીકત જણાવી, સમાજમાં આબરુ જવાની બીકે પિતા, દાદીએ પીધી દવા, સારવાર દરમ્યાન દાદીનું થયું મોત, પરિવારની મૃતદેહને રોડ પર મૂકી ન્યાયની માંગ

Breaking News