Gujarat/ ધોરાજી ઝાંઝમેર તા.પં.ના ભાજપ ઉમેદવારે પીધી ઝેરી દવા, તા.પં.ની ફોર્મ પાછું ખેચેલ ઉમેદવારે પીધી ઝેરી દવા, ઉમેદવાર ડો.ચિરાગ દેસાઈ એ ઝેરી દવા પીધી, ડો.ચિરાગ દેસાઈએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી, ડો. ચિરાગે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું, ડો. ચિરાગ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ

Breaking News