ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના 45 વર્ષીય ચિત્તસાગર સ્વામીનો કોરોનો પોઝિટીવ આવ્યો છે.
રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો દિવસે ને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં સતત વધરો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 46516 પર પહોંચી છે. શુક્રવારે વધુ 17 લોકોના મોત થયા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2108 પર પહોંચ્યો છે. શુક્રવારે રાજ્યામાં અત્યાર સુધીના સૌથી વધુ 949 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 32944 દર્દીઓ સાજા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
