Gujarat/ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ,રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ,અગાઉ ધો. 10ની પરિક્ષા સ્થગિત કરાઇ હતી ,રાજ્યની 10977 શાળાને અપાશે માસ પ્રમોશન ,આ વર્ષ પુરતુ માસ પ્રમોશન અપવાનો નિર્ણય,રિપિટર વિદ્યાર્થીઓની પરિક્ષા યોજાશે,કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ યોજાશે પરિક્ષા,CMની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીમાં નિર્ણય

Breaking News