Gujarat/ ધો.10ના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર, ધો 10ના LCમાં પણ માસ પ્રમોશન લખાશે નહીં, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ બોર્ડનો નિર્ણય, માર્કશીટમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ લખાશે, પ્રમાણપત્રમાં શાળા મુક્તિ તારીખ 31 મે લખાશે

Breaking News