Not Set/ ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં પણ કોરોનાના પગલે શાળા – કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમ જ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તે માટે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પણ ડી.ડી. ગિરનાર, વંદે ગુજરાત તેમજ ગુજરાતના સર્વ શિક્ષા અભિયાન […]

Gujarat Others
e0beca45def1876cec554ed3eb2b0783 ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં પણ કોરોનાના પગલે શાળા – કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમ જ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તે માટે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પણ ડી.ડી. ગિરનાર, વંદે ગુજરાત તેમજ ગુજરાતના સર્વ શિક્ષા અભિયાન દ્વારા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ GOJARAT e-class youtube ચેનલ બનાવવામાં આવી છે.

40ee15d557194e04f95e2e2bba006f0d ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

5d005b84f163d7e09a5a336a44d887fb ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

7ea87eb86a6cf269e5b3c5e63a4fcfa9 ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

bf1535bfcf402c5941027396c48dec38 ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

જે ચેનલ ઉપર ધો:- 10 ગણિત ના પ્રકરણ-5 સમાંતર શ્રેણી ના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલ માં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે વિદ્યાર્થી – એક વિદ્યાર્થીની) દ્વારા ખુલ્લેઆમ લવ ચેટિંગ કરાતાં ચકચાર મચી જવા પામી છે. જે લવ ચેટિગમાં એક યૂઝર ઓનલાઇન અભ્યાસ કરતી છાત્રા યૂઝરને લવ માટે પ્રપોઝ કરે છે. ત્યારે છાત્રા પોતે લાઈવ ક્લાસ પર જોઈન થઈ તે બાબતે અફસોસ વ્યક્ત કરે છે.

આ ચેટિંગે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ત્યારે અભ્યાસ કરતા સગીર બાળકોને અભ્યાસ માટે એન્ડ્રોઇડ મોબાઈલ આપવા ઉપર પણ વાલીઓને વિચારતા કરી મૂક્યા છે. તો આ છાત્રોના આવારાપન ને સહેલાઈથી લેવામાં આવશે તો આગળ ઘણા પ્રશ્નો ઊભા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. તેમ જ બીજા વિદ્યાર્થીઓ ઉપર આની અવળી અસર થવાની દહેશત છે.સાથે ઓનલાઈન માં ચેટિંગ થઈ રહ્યું છે ત્યારે સરકાર ના બાબુઓ શુ ધ્યાન રાખે છે તે પણ ચર્ચા નો વિષય છે.શુ આ ચેટિંગ બાબતે ઓપરેટ કરતા કર્મીઓને ધ્યાને નહીં આવ્યું હોય.જોકે હાલતો સમગ્ર ગુજરાતમાં ચેટીંગ ના સ્ક્રીન સૉર્ટ ફરતા થયા છે.

ભરત સુંદેશા મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.