Gujarat/ ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા, 1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર, 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર, તમામ પરિક્ષા લેવાશે બે ભાગમાં, બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે, ધો.12ના પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે

Breaking News