Gujarat/ ધો 12 સાયન્સનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર મુકાયું પરિણામ, 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર, 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા, B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા

08

Breaking News

08