Kheda/ નડિયાદમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત વધુ એક યુવતીને અડફેટે લેતા યુવતી ઘાયલ શહેરના માઈ મંદિર રોડ પર બન્યો બનાવ યુવતી ઘરના કામ માટે નીકળી હતી બહાર અચાનક ગાયે યુવતીને ચડાવી સીંગડે યુવતીને પહોંચી ગંભીર ઇજાઓ અગાઉ પણ એક યુવકને લીધો હતો અડફેટે

Breaking News