Gujarat/ નડિયાદ નગરપાલિકાની ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર 3 ના કોંગ્રેસી ઉમેદવાર પર હુમલો, ખોડીયાર ગરનાળા વિસ્તારમાં બની ઘટના, એક્ટિવા લઈ જતા હતા ત્યારે 3 શખ્સોએ કર્યો હુમલો, તને ચૂંટણી લડવાનું કોણે કહ્યું? કહી માર માર્યો , ગંભીર રીતે ઘવાયેલ ઉમેદવારને હોસ્પિટલ ખસેડાયો

Breaking News