Gujarat/ નરેશ પટેલના કૉંગ્રેસમાં જવા પર વાઘાણીનું નિવેદન, કોઈ પણ પાર્ટી કોઈ પણ વ્યક્તિને લાવી શકે છે, કોઈ સક્ષમ ન હોય ત્યારે બીજાને હાયર કરે છે, કૉંગ્રેસે અત્યારથી જ મેદાન છોડી દીધું છે, કૉંગ્રેસ જીતી શકતી નથી તે વાતની પ્રતિતિ થઈ

Breaking News