Gujarat/ નર્મદાયોજનાના અન્ય રાજ્યો પાસે રૂ.7112 કરોડ લેણાં, ભાગીદાર રાજ્યોએ ગુજરાતને રકમ આપી નથી, મધ્યપ્રદેશ પાસે સૌથી વધુ રૂ.4881 કરોડ લેણાં, મહારાષટ્ર પાસે રૂ. 1683 કરોડના લેણાં, રાજસ્થાન પાસે રૂ. 548.36 કરોડ લેણાં, ગુજરાતે એનસીએની બેઠકમાં પણ રજૂ કર્યો મુદ્દો, જે-તે રાજ્યસરકારના રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા, કરોડો બાકી છતાં પાડોશી રાજ્યોને નર્મદાના નીર આપ્યા

Breaking News