Not Set/ નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું કરાયું સ્વાગત, લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી

નવસારી જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દરમિયાન 13 કરોડના ખર્ચે જિલ્લાના 185 ગામોમાં જળ સંચયના 271 કામો હાથ ધરાયા હતા. જેમાંથી 53 કામો પૂર્ણ થયા છે અને જળ સંચય અભિયાન હેઠળ જિલ્લામાં 11.50 લાખ ઘન મીટર જમીનમાં કામગીરી થઈ છે. ત્યારે ગણદેવીના ધકવાડા ગામના તળાવમાં જળ સંચય સમાપન કાર્યક્રમમાં રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ […]

Top Stories Gujarat
પાણી 6 નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું કરાયું સ્વાગત, લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી

નવસારી જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દરમિયાન 13 કરોડના ખર્ચે જિલ્લાના 185 ગામોમાં જળ સંચયના 271 કામો હાથ ધરાયા હતા. જેમાંથી 53 કામો પૂર્ણ થયા છે અને જળ સંચય અભિયાન હેઠળ જિલ્લામાં 11.50 લાખ ઘન મીટર જમીનમાં કામગીરી થઈ છે.

પાણી 7 નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું કરાયું સ્વાગત, લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી

ત્યારે ગણદેવીના ધકવાડા ગામના તળાવમાં જળ સંચય સમાપન કાર્યક્રમમાં રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન અને જિલ્લાના ત્રણ ધારાસભ્યોના હસ્તે નર્મદા નદીના જળથી પૂજન કરવામાં આવ્યું હતું.

પાણી 8 નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું કરાયું સ્વાગત, લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી

આ પૂર્વે નરહરિ અમીન પૂજા સ્થળે પહોંચતા જ ભ્રાહ્મણો દ્વારા ચાલતા નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાણી 9 નર્મદા અષ્ટકને અટકાવી નેતાઓનું કરાયું સ્વાગત, લોકોએ અધવચ્ચેથી જ ચાલતી પકડી

સાથે જ આયોજિત કાર્યક્રમ મોડો શરૂ થતા મંડપમાં બેઠેલા લોકો આકરા તાપથી અકળાતા કાર્યક્રમમાં અધવચ્ચેથી જ ચાલતી પકડતા નેતાઓ દોડતા થયા હતા. ત્યારબાદ ઉપસ્થિતઓએ કાર્યક્રમને ટૂંકાવવો પડ્યો હતો. સભાને સંબોધિત કરતા નરહરિ અમીને રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓની વાતો કરી હતી.