Gujarat/ નવનિયુક્ત મેયર હિતેશ મકવાણાએ સભાનો લીધો ચાર્જ , સભા સંચાલન કરશે નવા મેયર હિતેશ મકવાણા , ગાંધીનગરને મળ્યા પાંચમા મેયર , ડેપ્યુટી મેયરપદ માટે મેયર કરાવશે ચૂંટણી , પ્રેમલસિંહ ગોલએ ડેપ્યુટી મેયરપદ માટે ભર્યું ફોર્મ , ગાંધીનગરનું મેયર પદ SC ને ફાળે , ડેપ્યુટી મેયર પદ દરબાર જ્ઞાતિને ફાળે જશે

Breaking News