Gujarat/ નવનિર્મિત મોટેરામાં પહેલીવાર રમાશે આં.રા. મેચ, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે મેચ , મોટેરા સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરી ટેસ્ટ મેચ , આજથી ડે-નાઇટ ટેસ્ટ મેચની ટિકિટોનું વેચાણ , આજથી બુક માય સ્ટોર પરશી શરૂ થશે વેચાણ, મેદાનના 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ, ટેસ્ટ મેચમાં 300થી 2500 સુધીની ટિકિટોનું વેચાણ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે 5 ટી-20 મેચ, 1 માર્ચથી ટી-20 મેચોની ટિકિટોનું શરૂ થશે વેચાણ, રૂ. 300, 400, 450, 500, 1000 અને 2500 ટિકિટોનો ભાવ,

Breaking News