Gujarat/ નવરાત્રિમાં ખૈલૈયાઓ માટે માઠા સમાચાર 28થી 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 5 ઓક્ટોબર સુધી દરિયાકિનારે પવન ફૂંકાઈ શકે

Breaking News