Gujarat/ નવરાત્રીમાં ખેલૈયાઓ ખુશખબર નવરાત્રીમાં રાત્રે 12 સુધી લાઉડ સ્પીકરને મંજૂરી ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ટ્વીટ રાત્રે 12 સુધી ખેલૈયા મન મૂકીને ગરબા રમી શકશે હોસ્પિટલ,કોર્ટ પાસેનો 100 મીટરનો વિસ્તાર સાઈલન્સ ઝોન

Breaking News Uncategorized