Breaking News/ નવસારીઃ કાર અને બાઈક વચ્ચે અકસ્માત ગણદેવી રોડ પર અરડા ગામ પાસે અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત પૂર ઝડપે આવતા બાઈક ચાલકે ગુમાવ્યો કાબુ કાબુ ગુમાવતા સામેથી આવતી કાર સાથે અથડાયો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News