Breaking News/ નવસારીઃ ગણદેવી પો.સ્ટે.ના કોન્સ્ટે. વિરૂદ્ધ ગુનો બે હોડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ નોંધાયો ગુનો જયપાલસિંહ ચૌહાણ, હરપાલસિંહ ઝાલા સામે ગુનો નવસારી ACB પો.સ્ટે.માં નોંધાયો ગુનો લાંચની માંગણીનો કોસ્ટેબલ સામે ગુનો નોંધાયો 2019માં મહિલા પાસે માંગી હતી 30 હજારની લાંચ દારૂના કેસમાં માંગી હતી રૂ. 30 હજારની લાંચ મહિલાએ નવસારી ACB ને કરી હતી ફરિયાદ

Breaking News