Breaking News/ નવસારીઃ ચાલુ બાઇકે ચેઇન સ્નેચિંગનો મામલો સમગ્ર ઘટનામાં મહિલા બાઇક પરથી નીચે પટકાઇ મહિલાનું સારવાર દરમ્યાન નીપજ્યું મોત રસ્તા પર પટકાતા મહિલા કોમામાં સરી પડી હતી પોલીસે શખ્સો સામે 308 હેઠળ નોંધ્યો ગુનો NH 48 પર બની હતી ચેઈન સ્નેચિંગની ઘટના

Breaking News