Not Set/ નવસારીઃ ભીખ માંગવાના બહાને ચોરી, સીસીટીવીમાં કેદ ચોરી

વલસાડઃ ભીખ માંગવાના બહાને ફાયનાન્સની ઓફિસમાં મહિલાઓનું ટોળું ગયું.. અને કંપનીના કર્મચારી આ મહિલાઓને ઓફિસની બહાર કાઢવા કાઉન્ટર પરથી બહાર આવ્યા કે મહિલાઓએ કવર કરી કિશોરીને કાઉન્ટરની અંદર મોકલી દીધી અને રૂપિયા 2.50 લાખની મત્તાની ચોરી કરી.. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ.  

Uncategorized