અકસ્માત/ નવસારીઃ વાંસદા વઘઇ માર્ગ પર સર્જાયો અકસ્માત ચારણવાડા ગામ નજીક કાર ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી અકસ્માતમાં કાર ચાલક અને અન્ય યુવાનનું ઘટના સ્થળે મોત અન્ય બે યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા વાંસદા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News