Gujarat/ નવસારીઃ GRD અને હોમગાર્ડ જવાન સસ્પેન્ડ, રાજકીય પાર્ટીનો ખેસ ધારણ કરવું પડ્યું ભારે, જિલ્લા પોલીસ વડાએ 4 જવાનોને કર્યા સસ્પેન્ડ, વાંસદામાં જવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરી પડાવ્યા ફોટા, અનંત પટેલના પ્રચાર સમયે કેમેરામાં થયા કેદ,

Breaking News