Breaking News/ નવસારીમાં આવેલ ગોલ્ડી સોલાર કંપનીમાં લાગી આગ સોલાર કંપનીની બિલ્ડીંગમાં ફોર સીલીંગમાં લાગી આગ આગનો કોલ મળતાં ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરાયા બિલ્ડીંગમાં રાખેલ તૈયાર સોલાર પેનલોને પણ ખસેડવામાં આવી

Breaking News