Weather/ આવતીકાલે ધ્રાંગધ્રા APMC રહેશે બંધ કમોસમી વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય યાર્ડમાં પાકોની હરાજી સહીત તમામ કામગીરી બંધ ખેડૂતોને આવતીકાલે જણસ ન લાવવા કરાઈ તાકીદ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે રાજ્યમાં વરસાદ અનેક યાર્ડમાં ખેડૂતોની જણસ પલળવાના બન્યા છે બનાવ

Breaking News