International/ સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર , ઇન્સ્ટાગ્રામ યુઝર્સને લાગશે મોટો ઝટકો! , ઇન્સ્ટાગ્રામ યુઝર્સે આપવો પડશે ચાર્જ! , પ્રતિમાસ 89 રૂપિયાથી શરૂ થઈ શકે છે ફી , કન્ટેન્ટ એક્સેસ કરવા આપવી પડશે રકમ , કન્ટેન્ટ ક્રિએટરને થશે નવા ફેરફારથી લાભ , ટેક ક્રન્ચના એક રિપોર્ટમાં કરાયો દાવો , દરેક યુઝર્સને ચાર્જ ક્યારથી તે સ્પષ્ટ નહીં

Breaking News