દારૂની મહેફિલ પર દરોડા/ નવસારીમાં ઝડપાઈ દારૂની મહેફિલ નવસારી સુરત રોડ પરના ફાર્મ હાઉસમાં ઝડપાઈ સુરતના 25 જેટલા લોકો આવ્યા હતા મહેફિલ માણવા નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે પાડી રેડ મહેફિલ કરતા 8 શખ્સોની પોલીસે ઝડપી પાડ્યા મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો મળી આવી નવસારી ગ્રામ્ય પોલીસે 9 લોકોની કરી અટકાયત

Breaking News