Gujarat/ હરિયાણામાં ખાનગી સેક્ટરમાં અનામતનો મામલો, ખાનગી સેક્ટરમાં 75% અનામત પર રોક હટી, સુપ્રીમ કોર્ટે આદેશ પરનો સ્ટે હટાવ્યો, SCએ પંજાબ-હરિયાણા HCને નિર્દેશ, તમામ પક્ષકારોને સાંભળો: SC, 4 સપ્તાહોમાં મામલો ઉકેલો: SC, હરિયાણામાં ખાનગી ક્ષેત્ર માટે કાયદો, હાઈકોર્ટે લગાવી હતી કાયદા પર રોક, હરિયાણા સરકારે SCમાં પડકાર્યો હતો આદેશ

Breaking News