Gujarat/ નવસારીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે 8 અને બુધવારે 9 કેસ નોંધાયા, બે શિક્ષકો, કેનેડા ભણવા જતી વિદ્યાર્થિનીને કોરોના, નવસારીમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 37 ને પાર, ગ્રામિણ વિસ્તારોમાં ફેલાઇ રહ્યું છે સંક્રમણ, ચીખલી તાલુકામાં 5, ગણદેવી તાલુકામાં 3 કેસ, વાંસદા તાલુકામાં 1 કેસ નોંધાયો

Breaking News