નવસારી/ નવસારી: ચીખલીમાં ખંડણીખોર ઝડપાયા રૂ.15 લાખની ખંડણી માંગતા બે ઈસમો ઝડપાયા એક સગીર સહિત બે આરોપી પોલીસના સકંજામાં NRIના પુત્રને ફોન પર ધમકી આપી માંગી ખંડણી પોલીસે આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું ખેતરમાં પૈસા લેવા આવતા આરોપીને ઝડપી પડ્યો

Breaking News