Not Set/ નવસારી/ દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા

નવસારીમાં દારૂની મહેફિલ પર ગણદેવી પોલીસે દરોડા પડ્યા હતા. અહીં કસ્બા વાડી ફાટક ફળીયા ખાતે દારૂની મહેફિલ માણતા 14 નબીરાઓ ને પોલીસે ઝડપ્યા હતા. આ તમામ નબીરાઓ સુરતના રહેવાસી છે. અહિયાંથી પોલીસે ચાર લકઝુરીયસ કાર પણ કબ્જે કરી છે. સાથે સાથે 12.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Gujarat Others
34408ef0e15fe5730c66dc619c0476bd નવસારી/ દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા

નવસારીમાં દારૂની મહેફિલ પર ગણદેવી પોલીસે દરોડા પડ્યા હતા. અહીં કસ્બા વાડી ફાટક ફળીયા ખાતે દારૂની મહેફિલ માણતા 14 નબીરાઓ ને પોલીસે ઝડપ્યા હતા. આ તમામ નબીરાઓ સુરતના રહેવાસી છે. અહિયાંથી પોલીસે ચાર લકઝુરીયસ કાર પણ કબ્જે કરી છે. સાથે સાથે 12.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.