અવિશ્વાસની દરખાસ્ત/ નવસારી: સાદકપોર ગ્રા.પં.ના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત, ચીખલીના સાદકપોર ગામેની ઘટના, ડે.સરપંચ સહિત 7 સભ્યોએ ટીડીઓને ફરિયાદ કરી, DDO અને TDO સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, લોકોના જનહિતના કામો ન થતાં હોવાનો આક્ષેપ, ચૂંટાયેલા સભ્યો સાથે ખરાબ વર્તનથી સભ્યો નારાજ, સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

Breaking News