Breaking News/ નવસારી: સુપા કુરેલ ગામને જોડતો પુલ ડૂબ્યો, સૂપા કૂરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર કરાયો બંધ, પૂર્ણા નદી પરનો પુલ ડૂબતા 22 ગામના લોકોને હાલાકી, લાંબો ચકરાવો લઈ પોતાના ગામમાં જવા મજબુર.  

Breaking News