Breaking News/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સકારાત્મક પગલું, ગૃહવિભાગનો વધુ એક વખત પ્રજાલક્ષી નિર્ણય, લોક દરબાર થકી પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, તાત્કાલિક પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, DGPનો તમામ જિલ્લાના SP અને કમિ.ને પરિપત્ર, સપ્તાહમાં બે દિવસ અરજદારોને સાંભળશે પોલીસ, કાર્યવાહીનું રજિસ્ટર પોલીસે કરવું પડશે મેઈન્ટેન, સો. મીડિયા માધ્યમથી પોલીસે કરવી પડશે જાણ, દર મહિનાની 10 તા. સુધી આપવો પડશે અહેવાલ  

Breaking News
Mantavya Breaking News 2 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સકારાત્મક પગલું, ગૃહવિભાગનો વધુ એક વખત પ્રજાલક્ષી નિર્ણય, લોક દરબાર થકી પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, તાત્કાલિક પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, DGPનો તમામ જિલ્લાના SP અને કમિ.ને પરિપત્ર, સપ્તાહમાં બે દિવસ અરજદારોને સાંભળશે પોલીસ, કાર્યવાહીનું રજિસ્ટર પોલીસે કરવું પડશે મેઈન્ટેન, સો. મીડિયા માધ્યમથી પોલીસે કરવી પડશે જાણ, દર મહિનાની 10 તા. સુધી આપવો પડશે અહેવાલ