navasari/ નવસારી GIDCમાં લાગી ભીષણ આગ, કબીલપોર GIDCમાં ફર્નીચર બનાવતી કંપનીમાં આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો, બારડોલીથી પણ ફાયર ફાયટરો બોલાવ્યા, લાકડાનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું

Breaking News