Gujarat/ નવા મેયરો અંગે સૌથી મોટા સમાચાર, આગામી સપ્તાહના અંત સુધીમાં મળશે નવા મેયર, અમદાવાદને મળશે 10 માર્ચે નવા મેયર, રાજકોટને મળશે 12 માર્ચે નવા મેયર, રાજકોટમાં સવારે 11 કલાકે મળશે પ્રથમ બોર્ડ, સુરતને 12 માર્ચે મળશે નવા મેયર, જામનગરને મળશે 12 માર્ચે નવા મેયર, ભાવનગરને મળશે 10 માર્ચે નવા મેયર, વડોદરાને 10 માર્ચે મળશે નવા મેયર, 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક, બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે, મેયર સહિતના પદાધિકારીઓની પણ થશે વરણી, તમામ 6 મહાનગરોને મળશે નવા મેયર, અમદાવાદ, સુરત, વડોદરાને મળશે નવા મેયર, રાજકોટ, ભાવનગર, જામનગરને મળશે નવા મેયર

Breaking News