Surat/ નશાખોરી કરતા લોકો સામે સુરત પોલીસની લાલ આંખ દારૂના ગુનામાં વોન્ટેડ અને કુખ્યાત આરોપીની ધરપકડ રાજારામ ઉર્ફે રાજુ ગેન્ડોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ જૂન મહિનામાં દારૂના કેસમાં વોન્ટેડ હતો રાજુ દમણથી દારૂ મંગાવી સુરતમાં વેચાણ કરતો હતો ચૂંટણીને અનુલક્ષીને સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન નાસિક જિલ્લાના વણી ગામેથી રાજુ ગેંડા ને ઝડપી પડાયો

Breaking News