India/ નાના ઉદ્યોગકારો માટે સોલાર પ્રોજેક્ટ અંગે કરાર, સ્મોલસ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ અમલી, વીજકંપની સાથે થયા સમજૂતી કરાર, પ્રોજેક્ટ હેઠળ 10 હજાર કરોડનું રોકાણ આવશે, 2500 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન થશે, 3979 સ્મોલસ્કેલ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર, પ્રોજેક્ટ 3 મહિનામાં અમલી બનાવવા આયોજન

Breaking News