Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં, વડોદરા સર્કિટ હાઉસ ખાતે સમિક્ષા બેઠક, સાંસદ,ધારાસભ્યો બેઠકમાં હાજર, ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા, નીતિન પટેલની અધિકારીઓ સાથે બેઠક, કોરોનાની વકરતી સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા, ઓએસડી, કલેક્ટર, કમિશ્નર સાથે સમીક્ષા બેઠક, કોરોનાને કાબુ કરવા માટેનાં પ્રયાસો અંગે ચર્ચા

Breaking News