Breaking News/ અલ્પેશ કથીરિયાની ભાજપમાં જોડાવાની અટકળો અલ્પેશ કથીરિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત પાસ સંગઠનનાં કન્વીનર છે અલ્પેશ કથીરિયા અલ્પેશ કથીરિયાનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન ભાજપમાં જોડાવાની વાતનું કોઇ તથ્ય નથી: કથીરિયા સરકાર સામે અમારી બે માંગણી છે: કથીરિયા શહીદ પરિવારોને નોકરી ફાળવવામાં આવે: કથીરિયા પાટીદાર યુવાનો સામે આંદોલન કેસ પરત ખેંચાય સરકાર માંગણી સ્વીકારે પછી નક્કી કરીશું: કથીરિયા વડાપ્રધાન સાથે પણ આ બંને મુદ્દાની રજૂઆત થાય તે પ્રયાસ

Breaking News