Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોટાદમાં , સાળંગપુર હનુમાન મંદિરમાં કર્યા દર્શન, નીતિન પટેલે હનુમાન દાદા કર્યા દર્શન , નીતિન પટેલે મોબાઇલમાં દાદાની તસવીર કરી કેદ , મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી , જિલ્લા કક્ષાની હોસ્પિટલનું કરશે નિરીક્ષણ , વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક , બપોર બાદ નીતિન પટેલ જશે ભાવનગર

Breaking News