Not Set/ નાશની નજીક આવેલા ISISI વિદાય ભાષણમાં બગદાદીએ સંભળાવ્યું ફરમાન

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ISIS ના મુખ્યા અબૂ બકર અલ બગદાદીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે પોતાના વિદાય ભાષણમાં કહ્યું હતું કે, અરબ બહારથી આવેલા આઇએસઆઇએસના યૌદ્ધા પોતાના દેશ પરત ફરે અથવા પોતાની જાતને બોમ્બથી ઉડાવી દે બગદાદીએ મૌસુલામાં પોતાની ઓફિસ સુધી પોતાની ઓફિસ પણ બંધ કરવાનો આદેશ આપી […]

Uncategorized
નાશની નજીક આવેલા ISISI વિદાય ભાષણમાં બગદાદીએ સંભળાવ્યું ફરમાન

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ISIS ના મુખ્યા અબૂ બકર અલ બગદાદીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે પોતાના વિદાય ભાષણમાં કહ્યું હતું કે, અરબ બહારથી આવેલા આઇએસઆઇએસના યૌદ્ધા પોતાના દેશ પરત ફરે અથવા પોતાની જાતને બોમ્બથી ઉડાવી દે બગદાદીએ મૌસુલામાં પોતાની ઓફિસ સુધી પોતાની ઓફિસ પણ બંધ કરવાનો આદેશ આપી દીધો છે.

ઇરાક ટીવી નેટર્વક આલસુમારિયાના જણાવ્યા અનુસાર સ્વઘોષિત અલીફા બગદાદીએ આઇએસઆઇએસના મૌલવિયો વચ્ચે વિદાય ભાષણ દરમિયાન આ અંગે જાણકારી આપી હતી. તેણે અરબથી બહાર આવેલા યુવાનોને જન્નતમાં 72 સુંદરી મળવાનું વચન આપતા જણાવ્યું હતું કે, પોતાના વતન પરત ફરે અથવા પોતાની જાતને બોમ્બથી ઉડાવી દેવાનો આધેશ કર્યો હતો.

મોતના ડરને બગદાદીન પીછો કરે છે.  મોસુલમાં લાખો ફોજિયોથી ઘેરાયેલો બગદાદી હાલ ધ્રુજી રહ્યો છે. બે વર્ષથી વધારે સમયથી આઇએસઆઇએસ મુખ્યા બગાદાદીએ ઇરાકના મૌસુલ શહેરને પોતાની રાજધાની બનાવી રાખી છે.