Not Set/ સ્વાદિષ્ટ રવાના રસગુલ્લા આ રીતે બનાવો ઘરે

સામગ્રી 1 કપ રવો દેશી ઘી 2 (મોટી ચમચી) દૂધ  (1 મોટી વાડકી) ખાંડ (3 મોટા ચમચા) ડ્રાઈ ફ્રુટ્સ (અડધો કપ ઝીના સમારેલા) બનવાની રીત પહેલા રવાના રસગુલ્લા બનાવવા માટે ધીમા તાપ પર એ ક પૈનમાં દૂધમાં ખાંડ મિક્સ કરીને ઉકળવા દો. તેના ગરમ થયા પછી તેમા રવો નાખો અને હળવા હાથે ચલાવતા રહો. જેમા […]

Uncategorized
qas 9 સ્વાદિષ્ટ રવાના રસગુલ્લા આ રીતે બનાવો ઘરે

સામગ્રી

1 કપ રવો

દેશી ઘી 2 (મોટી ચમચી)

દૂધ  (1 મોટી વાડકી)

ખાંડ (3 મોટા ચમચા)

ડ્રાઈ ફ્રુટ્સ (અડધો કપ ઝીના સમારેલા)

બનવાની રીત

પહેલા રવાના રસગુલ્લા બનાવવા માટે ધીમા તાપ પર એ ક પૈનમાં દૂધમાં ખાંડ મિક્સ કરીને ઉકળવા દો.

તેના ગરમ થયા પછી તેમા રવો નાખો અને હળવા હાથે ચલાવતા રહો. જેમા કોઈ ગાંઠ ન પડે.

આ મિશ્રણને ત્યા સુધી ચલાવતા રહો જ્યા સુધી રવો એકદમ ઘટ્ટ ન થઈ જાય.

તેને ઠંડો થવા દો અને તેને હાથેથી ચપટા કરી તેમા ડ્રાઈ ફ્રુટ્સ મિક્સ કરો.

પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને રસગુલ્લાને તેમા નાખીને પકાવી લો. હવે ડ્રાઈ ફ્રુટ્સ અને કેસર નાખીને સર્વ કરો

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.